Donation to mataji trust
We are receiving number of donations from the private organizations, individual
devotees from inland and from abroad .it is noted that the donation received from
the devotees or any individuals are being utilized for the development,maintenance
of temple property as also for giving donations to the various registered
organizations/institutions in terms of objects of the trust. And our main source of
donation is giving basic requirements to the poor people requirements like
food,clothes,some amount of money, to the villages where needed are living on every
poonam this is done.
You can donate this trust using 2 ways.
1) Directly to bank account of trust.
- Trust Name:આઇ શ્રી જય માડિ ચેરીટેબલ ટૢસટ
- Account No:2709101012076
- મંદિર(આશ્રમ) બનાવવાનો અમારો ધ્યેય:
મા મેલડિ મા તરફ થી દરેક ભાવિક ભગતો ને જય માડિ... અમને જણાવતા આનંદ થાય છે કે જય
માડિ ટૢશટ મા 12A/80G રજીસ્ટર્ડ કરવેલ છે જે મા દાતા ઓ ને દાન/ ભેટ લખાવી ને પાકિ
રસીદ ની મદદ થી ઇનકમ ટેકક્ષ રીફંડ મા રહાત ને લાભ મળ પત્ર છે. આ લાભ લેવા માટે તેમજ
દરેક ભાવીક ભગતો ને વીનંતી અમારા આશ્રમ મા અનક્ષત્ર /તેમજ ગવશાળા ની સેવા નો સમાવેશ
થાયછે સેવા અર્થ સહકાર આપશો જી......
(એક ખાસ સુચના) (નિવેદન) દરેક ભગતો/સંનતો ને સંસથાના સંચાલક અને આઇ શ્રી જય માડિ
ચેરીટેબલ ટૢસટ ના ટૢસટી શ્રી માડિના સેવક આપ સૌ ભગતો/સંતો ને માડિ ના દર્શન કરાવે
છે. જે રોજ આપ લાઈક આપીને ખુબજ માડિ ના ચાહક નુ મોટુ પરમાણ આપીયુ છે. એ માટે સંસથા
ના સંચાલક ટૢસટી શ્રી તેમજ સંસથા આપ દરેક માના બાલુડા ના આભારી છીએ. આપ સર્વે માડિ
ના લાડિલા બાલુડા ને જય માડિ...જય માડિ.. પરંતુ હવે જય માડિ ટૢસટ ને માડિ ના આદેશ
થી એક ભગીરથ કાર્યો કરવા નો આદેશ મળેલ છે. કાર્ય માટે જગ્યા(આશ્રમ ની જોગવાઈ) માટે
ની જરૂર પડેલ છે માટે આશ્રમ માં કોઇ પણ સંત/સેવક/ભકતો પ્રસાદ(હરીહર) કાર્ય વગર ના
જાય એવી જોગવાઈ કરવા માટે સવાર અને સાંજ નું અનશ્રેત્ર નુ નિર્માણ કરવા નુ અમુલ્ય
અવસર અને ભગીરથ કાર્ય કરવા નુ બીરદુ હાથ મા સંસ્થા એ જડપેલ છે માની દિવ્ય લીલા નો
વરસાદ વરસતો રહે એવી અમારી પ્રાર્થના આ પરમારથ નુ કાર્ય કરવા જાજા... હાથ રઠિયામણા
બનાવી ને માના બાલુડા ઓ/સેવકો મા મેલડિ માના સંતો/ભગતો આ શુભ કાર્ય મા યોગ્ય શકતી
એવી ભગતી મુજબ જગ્યા(જમીન) એટલે કે ભુદાન અથવા જમીન ન દાન કરી સકે એવા દાતા શ્રી
જમીનુ દાન આપી તેમજ આશ્રમ ના નીરમાણ અર્થ ફંડ/ફાડો તેમજ જરુરીયાત ની ચીજ વસ્તુઓ ધરમ
દાન કરી આ માડિ ના આશ્રમ માટે નુ અને અનશ્રેત્ર નુ કાર્ય સંપુર્ણ પરણ કરવા હાથો હાથ
અને ખભેથી ખભો મીલાઈ સહકાર આપશોજી અમે હાથ લંબાઈ યે છીએ... તો અમારુ આ એક નાનું
ભગીરથ કાર્યનુ નિવેદન આપ દરેક માડિ ના બાલુડાઓ ધ્યાન મા લઇ ને ને ઓછામા ઓછુ 1:00
રુપીયો થી લઇન તમરી શકતી અનુસર રુપીયા આપી ને દાન સંસથા ના એકાઉનટ નંબર મા નખાવી ને
દાન આપી સકે છે. માડિ ના સેવક બીજા ત્રણ કે પાંચ સેવક પાસે પણ આ ભગીરથ કારીય મા દાન
કરાવે જેથી આકરીય ખુબજ જલદી ને આસાન થઇ જસે.જે કોઇ ને એથી વધુ દાન. ધરમ કરવુ હોય એ
સેવક આઇ શ્રી જય માડિ ચેરીટેબલ ટૢસટ ના નામ થી ટૢસટ ના એકાઉટ નંબર:-
2709101012076
મા જાતે દાન / ભેટ લખાવી ને માડિ ના આ ભગીરથ કારીય મા સહ ભાગી બની સકે છે.
2) Paytm.
- Trust Name:આઇ શ્રી જય માડિ ચેરીટેબલ ટૢસટ
- Mob No:9824343954
- Do your minimum donation using paytm