ઇતિહાસ

અહિંયા માં મેલડી નું મંદિર છે. જે રાજમાન રાજ રાજેશ્વરી માં મેલડી મંદિર તરીકે જાણીતું છે. તે અમદાવાદ ના ઇસનપુર વિસ્તાર માં આવેલું છે. લોકો અહીં માં મેલડીની પૂજા કરવા માટે આવે છે. અને તેઓ તેમના આત્મા અને મન માં શાંતિ અને આરામ અનુભવે છે .લોકો તેમની મનોકામના પૂર્ણ કરવા અને તેના પર વિશ્વાસ રાખવા માટે અહીં આવે છે. માડી ના ઉપાસક ના નેરતુત્વ હેઠળ વર્ષ 1997માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે | ઉપાસક :-દિનેશભાઈ નાયક ના નેરતુત્વમા આ મંદિરનો અનોખો ઈતિહાસ છે.રવીવાર ને દિવસે છે. મેલડીનું મંદિર હોય છે ત્યાં લોકો આવે છે અને પૂજા કરે છે અને ત્યાર બાદ લોકો શ્રધ્ધા કલ્પના કરે છે કે પૂજા કર્યા પછી તેમનું જીવન આનંદથી પસાર થઈ રહ્યું છે અને તેમના અંતર આત્માને શાંતિનો અનુભવ થાય છે જેમ જેમ વર્ષ પસાર થાય છે તેમ ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. દિવસેને દિવસે અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે કારણ કે ભક્તોમાં આ મંદિર વિશેની ચર્ચા વધતી જાય છે અને હવે દિવસોમાં ભક્તોની સંખ્યા અંદાજે 1 લાખથી વધુ છે. જો કોઈ ભક્તોને તેમના વડવાઓની સમસ્યા હોય અથ્વા જીવને મુજવતો કોઈપણ ઉકેલ તેને લાવવા માંગતા હોય તો તેમણે દર રવિવારે માતાજી ઉપાધક સાથે વાત કરવી રહે છે.

इतिहास यह राजमान राज राजेसवरी माँ मेलडि का मंदिर है जो राजा मेलडि मां मंदिर के नाम से प्रसिद्ध है। यह अहमदाबाद के इसनपुर में स्थित है। लोग यहां मां मेलडी की पूजा करने के लिए आते हैं और वे अपनी आत्मा और मन में शांति शकुन और विश्राम महसूस करते हैं। लोग अपनी मनोकामना पूरी करने और उस पर विश्वास करने के लिए यहां आते हैं। इस मंदिर का निर्माण वर्ष 1997 में माताजी के उपासक के तहत किया गया है दिनेशभाई नायक. इस मंदिर का अनूठा इतिहास है कि जिस दिन यहां मां मेलडी का दीन होता है लोग यहां आकर पूजा करते हैं और उसके बाद लोग देखते हैं कि पूजा करने के बाद उनका जीवन आनंद से भरा हुआ बीत रहा है और जैसे-जैसे साल बीतता है उनकी आत्मा को शांति का अनुभव होता है। दिन-ब-दिन सभी भक्तों की मनोकामना पूरी होती जा रही है क्योंकि भक्तों के बढ़ने के साथ ही इस मंदिर की चर्चा भी बढ़ती जा रही है और आजकल भक्तों की संख्या लगभग 1 लाख से ऊपर है। यदि कोई भक्त अपने पूर्वजों की समस्याओं या जीवन की कोभी समय या परेशानी को हल करना चाहता है तो उन्हें हर रविवार को माताजी उपाषक से बात करनी होगी हमारा विशेष कार्य यहाँ आयोजित होने वाली गतिविधियाँ अबोध जानवरों को भोजन प्रदान करना, ज़रूरतमंदों को भोजन प्रदान करना, कपड़े उपलब्ध कराना और विभिन्न पंजीकृत संगठनों/संस्थानों को मदद देना भी हैं। और अगर भक्तों की पुरवा पितृ शांति की समस्या का समाधान हो जाता है तो भक्तों द्वारा माँ मेलडी को सबसे प्रिय तवा का प्रसाद आयोजन हर्ष और उल्लास के साथ किया जाता है।

અમારું ધ્યેય

અહીં યોજાતી પ્રવૃતિઓ મેગા મુમૂક્ષ પ્રાણીઓને ખોરાક પૂરો પાડવા, જરૂરીયાદ મંદ જીવ ને ખોરાક પૂરો પાડવા, કપડાં પૂરા પાડવાની સેવા થાય છે અને વિવિધ નોંધાયેલ સંસ્થાઓ/સંસ્થાઓને દાન આપવા જેવી છે. અને જો વડવાઓની શાંતિની ભક્તની સમસ્યાનું નિરાકરણ થાય તો મા મેલડીના સૌથી પ્રિય એવા તવાનો પ્રસંગ ભક્તો દ્વારા આનંદ અને ઉમંગ સાથે માતાજી ને પ્રસાદ યોજવામાં આવે છે.