Our Events

Dignissimos asperiores vitae velit veniam totam fuga molestias accusamus alias autem provident. Odit ab aliquam dolor eius.

Uttrayan Save Bird Camp - 2023

જય માતાજી..... દરેક ભાવીક ભગતો ને અને જાહેર જંન્તા ને જણાવતા આનંદ થાય છે કૈ દર વર્ષ ની જેમ આ વર્ષ તારીખ 13/01/2023 ના રોજ થી તારીખ 15/01/2023 શુધી ઉતરાયણ ની પતંગ દોરી થી ઈજાગ્રસ્ત અબોલ જીવ પક્ષી બચાવ અભીય આઈ શ્રી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઈશનપુર અમદાવાદ જીવદયા પ્રેમી શ્રી મહા માયા રાજમાન રાજ રાજેશ્વરી માં મેલડી માં ના ઉપાસક દિનેશભાઈ ભગત ના હસતે રાખેલ હતો જેમા દરેક પક્ષી ઓ નો યોગ્ય સારવાર આપી ઈજા ગ્રસ્ત પક્ષી ઓન બચાવી લેવા મા આવ્યા હતા જેની દરેકે દરે નોન લેવાલી છે દરે માઈ બાલ ભગતો ને આ સેવા કાર્ય મા જોડા વા ને આ ભગીરથ કાર્ય થી પુણ્ય કમાવા નો અને જો આનંદ પામવા માડી ની ની ભાવ ભીનુ આમંત્રણ છે સંપર્ક. 9824343954/9173400151 ઈશનપુર, અમદાવાદ.


Uttrayan Save Bird Camp - 2022

જય માતાજી..... દરેક ભાવીક ભગતો ને અને જાહેર જંન્તા ને જણાવતા આનંદ થાય છે કૈ દર વર્ષ ની જેમ આ વર્ષ તારીખ 12/01/2022 ના રોજ થી તારીખ 16/01/2022 શુધી ઉતરાયણ ની પતંગ દોરી થી ઈજાગ્રસ્ત અબોલ જીવ પક્ષી બચાવ અભીય આઈ શ્રી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઈશનપુર અમદાવાદ જીવદયા પ્રેમી શ્રી મહા માયા રાજમાન રાજ રાજેશ્વરી માં મેલડી માં ના ઉપાસક દિનેશભાઈ ભગત ના હસતે રાખેલ હતો જેમા દરેક પક્ષી ઓ નો યોગ્ય સારવાર આપી ઈજા ગ્રસ્ત પક્ષી ઓન બચાવી લેવા મા આવ્યા હતા જેની દરેકે દરે નોન લેવાલી છે દરે માઈ બાલ ભગતો ને આ સેવા કાર્ય મા જોડા વા ને આ ભગીરથ કાર્ય થી પુણ્ય કમાવા નો અને જો આનંદ પામવા માડી ની ની ભાવ ભીનુ આમંત્રણ છે સંપર્ક. 9824343954/9173400151 ઈશનપુર, અમદાવાદ.


Satyanarayan Katha

જય માતાજી.... તા:૧૪।૫।૨૦૧૯ ના રોજ રાખેલ માતજી ના મઠ઼ે એ સત્યનરયન ની કથા અને હ​વન માતજી ના અશીર્વાદ થી બાલ ભક્તો ને ખુબ અન઼દ થયો અને માતજી ના ખૂબ અશીર્વાદ વાર્સીયા.


Mataji no Tavo...

જય માતાજી.... તરીખ ૨૬।૪।૧૯ ના રોજ શ્રી આશીષ ભાઈ શાહ ની બઘા પુર્ણ કરવાના હેતુ થી મા ને ભર્યા ભાણા નો તાવ ો જમાળવા નુ અયોજન રખેલ હતુ તે મુકામે આવેલ રાજ રાજેસવરી મા મેલડિ માતા મઠ મા માડિ ના ઉપાષક શ્રી દિનેશભાઈ ભગત ના બહુમાન તેમજ મા ભગવતી ને પણ ફુલ પછેડિ ઓઠાળી માડી ના અંતર ના આષીશ ને જાજી દુવા ઓ ને ભલાયો પ્રાપ્ત કરતા પંચ ને બહુ ભાગ્ય વાન એવા આશીશભાઈ શાહ તેમજ પરીવાર જન તેમજ સમગ્ર પંચ ને આનંદ અનુભવતા તસવીર ની ભીની જાખી જય માતાજી જય માડી

Devi bhajvat Katha

kadi khichdi